GCC BOOKS STORE: TAT મુખ્ય પરીક્ષા ગુજરાતી વર્ણનાત્મક 2023 ભાષાઓ - ગણિત - વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયો માટે વિશેષતાઓ :- • નવા અભ્યાસક્રમ મુજબ અધતન આવૃત્તિ • અભ્યાસક્રમના તમામ મુદ્દાઓને આવરી લેતું એકમાત્ર પુસ્તક • વર્ણનાત્મક ટોપિકની સમજૂતી - નમૂનાના જવાબો સહિત ♦ વ્યાકરણની સંપૂર્ણ સમજ સ્વાધ્યાય સહિત નવી શિક્ષણનીતિ મુજબ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક કક્ષાએ શિક્ષક જે તે માધ્યમમાં શિક્ષણકાર્ય કરાવતો હોય તે ભાષા સાથે શિક્ષક માહિતગાર હોય તેને અનિવાર્ય ગણાવ્યું છે. ગુજરાતી માધ્યમમાં ભણાવતો શિક, પછી ભલે તે ગણિત- વિજ્ઞાન કે અન્ય સામાજિક વિજ્ઞાનના વિષયો ભણાવતો હોય, તે ગુજરાતી ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતો હોય તે જરૂરી છે. ભણાવનાર શિક્ષક માધ્યમની ભાષાથી સુમાહિતગાર હોય તે ખુબ જરૂરી છે. આ હેતુસર ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટે ગુજરાતી માધ્યમમાં ભણાવતા શિક્ષકો માટે ગુજરાતી ભાષાક્ષમતાની કસોટી અનિવાર્ય કરી છે. પ્રસ્તુત પુસ્તકમાં નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી ભાષાક્ષમતા અંગેના વર્ણનાત્મક મુદ્દાઓની સાથે સાથે વ્યાકરણની પણ વિગતે ચર્ચા કરવામાં આવી છે. પ્રસ્તુત પુસ્તક ગુજરાતના ભાવિ-શિક્ષકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થશે તેવી આશા રાખું છું. ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ કરો આપેલ લિંક પર ક્લિક કરો અથવા આપેલ લિંક ને ટેલીગ્રામ માં Copy કરી ક્લિક કરો ખુલી જશે https://t.me/gccbooksstore/7956