લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત Maths + Reasoning -10 મી આવૃત્તિ

₹499   ₹650(23% off)

₹503.99 (including 1% GCC સહાય ફંડ)

💥લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત Maths + Reasoning -10 મી સંશોધિત આવૃત્તિ💥


———————————————-

💥2024માં જાહેર થયેલા નવા અભ્યાસક્રમ અનુસાર CCE, PSI-કોન્સ્ટેબલની પરીક્ષા માટે પાયાનું પુસ્તક


💥ગણિતના 34 તથા રિઝનીંગના 23 પ્રકરણોની સરળ ભાષામાં રજૂઆત


💥મહત્વપૂર્ણ પ્રકરણોમાં વિશિષ્ટ 

ઉદાહરણોનો સમજુતી સહીત સમાવેશ

વૈદિક મેથ્સની ઝડપી ગણતરીનો સમાવેશ


💥વર્ષ 2015થી 2024 સુધીમાં આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો સમજુતી સહીત સમાવેશ


💥TCS દ્વારા વર્ષ 2024માં CBRT મુજબ લેવાયેલ પરીક્ષાઓના પ્રશ્નોનો સમજુતી સહીત સમાવેશ


💥ઉમેદવારના સ્વપ્રયત્ન માટે દરેક પ્રકરણના અંતે પ્રશ્નોનો સમાવેશ

લેટેસ્ટ પરીક્ષા પેટર્ન અનુસાર નવા પ્રકરણનો સમાવેશhttps://t.me/gccbooksstore/10422



More Products