ભારતનું બંધારણ એક અભ્યાસ Liberty

₹299   ₹300(0% off)

₹301.99 (including 1% GCC સહાય ફંડ)

GPSC,UPSC, બિન સચિવાલય,તલાટી તથા પોલીસ ભરતી બોર્ડ (PSI-કોન્સ્ટેબલ) પંચાયત સેવા પસંદગી મંડળ,ગુજરાત સરકાર ના વિવિધ વિભાગો ની સંયુક્ત પસંદગી સમિતિઓ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી રંગીન પુસ્તક લિબર્ટી ભારતનું બંધારણ (એક સમગ્ર અભ્યાસ) 👉 પુસ્તક ની વિશેતાઓ 📌 ૯૭મા બંધારણીય સુધારાના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો સમાવેશ, 📌 દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર (NCT) શાસન (સંશોધન) અધિનિયમ,૨૦૨૧નો સમાવેશ, 📌 ભારતીય બંધારણની વિસ્તૃત અને સરળ સમજુતી સાથેનો સમાવેશ, 📌 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કુલ ૧૨૫૦+ પ્રશ્નોનો નો ઉત્તરોસહીત સમાવેશ, 📌 વર્ગ ૩ની પરીક્ષાઓ તથા GPSC ક્લાસ ૧-૨ની પરીક્ષાઓ માટે ઉપયોગી, 📌 તૃતીય અદ્યતન આવૃત્તિ, ઇન્ડેક્સ જોવા માટે ટેલિગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/3331

More Products