TET 1 & 2 1500+ MCQ Book 👉 Misslon School of Excellence ના માપદંડ સાથે. 👉 New Education Pollcy - 2020 નો સમાવેશ. 👉 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત TET - 1 / TET - 2 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તક. 👉 TET - 1 / TET - 2 જેવી પરીક્ષામાં ઓછા સમયમાં સર્વશ્રેષ્ઠ તૈયારી માટે અત્યંત ઉપયોગી ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી માહિતી. 👉 શૈક્ષણિક મનોવિજ્ઞાન, શિક્ષણમાં ફિલસૂફી, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, શૈક્ષણિક નિયમો અને અધિનિયમો, શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક શિક્ષણનું વહીવટી માળખુ, શૈક્ષણિક યોજનાઓ, શિક્ષણના સાંપ્રત પ્રવાહો વગેરે જેવા તમામ ટોપિકનો સમાવેશ. 👉 આ પુસ્તકમાં તમામ ટોપિકમાંથી પરીક્ષાલક્ષી મહત્ત્વના 1500+ થી વધુ પ્રશ્ન-જવાબ (MCQ) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 👉 પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે તેમજ પરીક્ષા પૂર્વે રિવિઝન તથા પ્રેક્ટિસ માટે અત્યંત ઉપયોગી પુસ્તક ઈન્ડેક્સ જોવા માટે ટેલીગ્રામ ડાઉનલોડ હોવું જરૂરી છે આપેલ લિંક પર ક્લિક કરો https://t.me/gccbooksstore/6506